શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ શસ્ય ખાલિસ બાંટા છિનાળ શસ્ય ખાલિસ બાંટા છિનાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખબંધ મુખમોરડો મુખોટો જિંગોડો મુખબંધ મુખમોરડો મુખોટો જિંગોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચણોઠી જેટલા વજનનું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. રતીભાર ક્ષણભાર નહીંવત કણ જેટલું રતીભાર ક્ષણભાર નહીંવત કણ જેટલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિજરત હિફાજત પરિવ્રાજક પરિક્રમા હિજરત હિફાજત પરિવ્રાજક પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – ગારો વેલબુટ્ટી ઓકળી લીંપણકામ ગારો વેલબુટ્ટી ઓકળી લીંપણકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ વટવૃક્ષ કલ્પવૃક્ષ કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ વટવૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP