શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મૂળનો ભાગ ખાંગા નહોરા ભેષજ નિતલ ખાંગા નહોરા ભેષજ નિતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા યુયુત્સા વિમાસવું સંભ્રમે ઘરવટ યુયુત્સા વિમાસવું સંભ્રમે ઘરવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વતું કરાવવું’ શબ્દનો અર્થ જણાવો. ખુશામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી હજામત કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી હજામત કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી મોહરો તોબરો નગોબોર બોખરો મોહરો તોબરો નગોબોર બોખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પ્રખરવાદી પરંપરાગત ઝનૂની રૂઢિચુસ્ત પ્રખરવાદી પરંપરાગત ઝનૂની રૂઢિચુસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલા શબ્દ અને અર્થવાળા જોડકામાંથી બધા સાચા હોય તેવું જોડકું શોધો. પાણી - હાથ, પાણિ - જળ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - દુઃખી, દીન-ગરીબ પાણી - જળ, પાણિ - હાથ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - ગરીબ, દીન - હીન પાણી - હાથ, પાણિ - જળ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - દુઃખી, દીન-ગરીબ પાણી - જળ, પાણિ - હાથ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - ગરીબ, દીન - હીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP