શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી આંબુ કાઠલુ અણગાર બલોયુ આંબુ કાઠલુ અણગાર બલોયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - મંદાક્ષ સગડી મંગલ મંગાળો મંદાક્ષ સગડી મંગલ મંગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સરકારી કાગળનો થેલો ખડીયું સલવટ ખરીતો સાધન ખાડિયો ખડીયું સલવટ ખરીતો સાધન ખાડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા સુધીના સમય'ને શું કહે છે ? અંતકાળ સંધિકાળ સમયકાળ જીવનકાળ અંતકાળ સંધિકાળ સમયકાળ જીવનકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. આગળો ભોગળ આપેલ તમામ મંગાળો આગળો ભોગળ આપેલ તમામ મંગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘કંઈપણ ખાધાપીધા વિના કરેલો ઉપવાસ” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. લાંઘણ તૃષ્ણા આસ્તિક અગિયારસ લાંઘણ તૃષ્ણા આસ્તિક અગિયારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP