શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - નાકે પહેરવાનું સ્ત્રીનું એક ઘરેલું ઘાટો ભાંટો કાંટો પોલકુ ઘાટો ભાંટો કાંટો પોલકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ઘાસની જમીન બીડ બીટ તૃણપ્રદેશ તૃણબીજ બીડ બીટ તૃણપ્રદેશ તૃણબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કોઈ કોશમાં આવતો મુદ્દો સંબોધન અપાદાન આપેલ પૈકી એક પણ નહીં અધિકરણ સંબોધન અપાદાન આપેલ પૈકી એક પણ નહીં અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પલવટ પાનેતર સાડી મીંઢળ પલવટ પાનેતર સાડી મીંઢળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. દ્વૈતવાદ વિશ્વવાદ અદ્વૈતવાદ સામ્યવાદ દ્વૈતવાદ વિશ્વવાદ અદ્વૈતવાદ સામ્યવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. મુશળધાર ટપકટપક પડવું સાંબેલાધાર સરવડું મુશળધાર ટપકટપક પડવું સાંબેલાધાર સરવડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP