સામાન્ય જ્ઞાન (GK) હિન્દુ બાળલગ્ન બિલ -1930 દ્વારા લગ્ન માટે સ્ત્રીની નિયત કરવામાં આવેલી ઓછામાં ઓછી ઉંમર ___ વર્ષ હતી. 15 14 16 13 15 14 16 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ? સૂકો બરફ પ્રવાહી નાઇટ્રોજન પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ પ્રવાહી એમોનિયા સૂકો બરફ પ્રવાહી નાઇટ્રોજન પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ પ્રવાહી એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ? વાયોલિન બંસરી તબલા સરોદ વાયોલિન બંસરી તબલા સરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) PM-દક્ષ (PM-DAKSH) યોજનાની અમલીકરણ એજન્સી કઈ છે ? એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ? નવલકથાકાર આખ્યાનકાર નિબંધકાર વાર્તાકાર નવલકથાકાર આખ્યાનકાર નિબંધકાર વાર્તાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે ? વૉટર શેડ વૉટર હાર્વેસ્ટિંગ રન ઑફ ડ્રેનેજ વૉટર શેડ વૉટર હાર્વેસ્ટિંગ રન ઑફ ડ્રેનેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP