ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? બાળલગ્ન સતીપ્રથા નાબુદી સ્ત્રી કેળવણી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સતીપ્રથા નાબુદી સ્ત્રી કેળવણી વિધવા પુનઃલગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રામકૃષ્ણ પરમહંસ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 મોર્લે મિન્ટો સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ? વઢવાણ વ્યારા જામજોધપુર ધ્રોલ વઢવાણ વ્યારા જામજોધપુર ધ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP