ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? મનુભાઈ પંચોળી પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા રાવજી પટેલની છે ? અંતરંગ ઝંઝાવત અશ્રુધર આશ્લેષ અંતરંગ ઝંઝાવત અશ્રુધર આશ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ? અમૃતલાલ વેગડ વિનોદ જોષી ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ અમૃતલાલ વેગડ વિનોદ જોષી ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ દલાલ સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ દલાલ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP