ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી. કંકુ મુંબઈની શેઠાણી લીલુડી ધરતી નરસિંહ મહેતા કંકુ મુંબઈની શેઠાણી લીલુડી ધરતી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ? નર્મદા વિશ્વામિત્રી દમણગંગા તાપી નર્મદા વિશ્વામિત્રી દમણગંગા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીંત ચિત્રો ભરત અને મોતીપરોણાની પરંપરાને પસંદ કરી ચિત્રો આપનાર ? કુમાર મંગલસિંહ માર્કંડ ભટ્ટ ખોડીદાસ પરમાર મગનલાલ ત્રિવેદી કુમાર મંગલસિંહ માર્કંડ ભટ્ટ ખોડીદાસ પરમાર મગનલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર રાજકોટ ગીર સોમનાથ જુનાગઢ ભાવનગર રાજકોટ ગીર સોમનાથ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેલા સોમનાથ, ગઢડા, અડતળા, નવાગામ, વલભીપુર કઈ નદી કિનારે આવેલા છે ? ભાદર ઘેલો શેત્રુંજી કાળુભાર ભાદર ઘેલો શેત્રુંજી કાળુભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? જામનગર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર જામનગર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP