વ્યક્તિ વિશેષ (Special Person) સન 1932માં અખિલ હિંદુ પુસ્તકાલય પરિષદે 'ગ્રંથપાલ ઉતમ પિતામહ'નું બિરુદ કોને આપ્યું હતું ? ડો. એસ. આર. રંગનાથન મોતીભાઈ અમીન બોર્ડન મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ડો. એસ. આર. રંગનાથન મોતીભાઈ અમીન બોર્ડન મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કવા દેશમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરેલ ? જાપાન ઈંગ્લેન્ડ ફાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) "હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ? રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. કમરસદ ધર્મજ બોરસદ નડિયાદ કમરસદ ધર્મજ બોરસદ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો. જીવરાજ પરબત મહેતા જીવરાજ નરસિંહભાઈ મહેતા જીવરાજ નારાયણ મહેતા જીવરાજ આનંદશંકર મહેતા જીવરાજ પરબત મહેતા જીવરાજ નરસિંહભાઈ મહેતા જીવરાજ નારાયણ મહેતા જીવરાજ આનંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? તુકારામ જ્ઞાનેશ્વર એકનાથજી સ્વામી સમર્થ તુકારામ જ્ઞાનેશ્વર એકનાથજી સ્વામી સમર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP