GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
બિનસલામત રેલ્વે લેવલ ક્રોસિંગે અમુક સાવચેતી લેવાની ડ્રાઈવર અને કંડક્ટરની ફરજો અંગે કઈ કલમમાં ઉલ્લેખ છે ?

કલમ-183
કલમ-127
કલમ-184
કલમ-131

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટ, નિષ્ણાંત ડોક્ટરની ઘરે બેઠા જ નિઃશુલ્ક કન્સલટન્સી મેળવવા માટે હાલમાં ભારત સરકારે કઈ એપ શરૂ કરી છે ?

ઈ-દવા
ઈ-સારવાર
ઈ-ઓપીડી
ઈ-સંજીવની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP