GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હોર્નનો ઉપયોગને પ્રતિબંધિત કરતો ટ્રાફીક ચિહ્ન હોય તેવા વિસ્તારમાં હોર્ન વગાડવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે ? કલમ-180 કલમ-194-એફ કલમ-185 કલમ-194-બી કલમ-180 કલમ-194-એફ કલમ-185 કલમ-194-બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માં ઓનલાઈન મોબાઈલ બુકીંગ માટે રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે છે ? ચાર રૂપિયા સાત રૂપિયા પાંચ રૂપિયા ત્રણ રૂપિયા ચાર રૂપિયા સાત રૂપિયા પાંચ રૂપિયા ત્રણ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Arrange the jumbled parts to make meaningful sentence :"Your purse?/did you/where/find" Where did you find your purse ? Where you find did your purse ? Did you find your purse where ? Where your purse you did find ? Where did you find your purse ? Where you find did your purse ? Did you find your purse where ? Where your purse you did find ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે, જો બન્નેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉમર કેટલી હશે ? 65 વર્ષ 14 વર્ષ 36 વર્ષ 42 વર્ષ 65 વર્ષ 14 વર્ષ 36 વર્ષ 42 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે ? Slide Sheet Page Book Slide Sheet Page Book ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘જાસોરનો ડુંગર’ કયા જીલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા પાટણ ભાવનગર મહેસાણા બનાસકાંઠા પાટણ ભાવનગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP