GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ? Network Software આપેલ પૈકી એક પણ નહીં Hardware Network Software આપેલ પૈકી એક પણ નહીં Hardware ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને ગુજરાતની રાજ્ય સરકારે આવનારા સમયમાં કેટલા ઓક્સિજનના ઉત્પાદનની વ્યવસ્થા ઊભી કરવાની નેમ રાખી છે ? 1200 મેટ્રીક ટન 1600 મેટ્રીક ટન 1800 મેટ્રીક ટન 1300 મેટ્રીક ટન 1200 મેટ્રીક ટન 1600 મેટ્રીક ટન 1800 મેટ્રીક ટન 1300 મેટ્રીક ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલુ રૂ ઘા પર ચોંટાડી દેવું ? ટીંક્ચર બેન્ઝોઈન ફિનાઈલ ઓ.આર.એસ. આયોડીન ટીંક્ચર બેન્ઝોઈન ફિનાઈલ ઓ.આર.એસ. આયોડીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક જ ગ્રુપના ત્રણ મુસાફરો પાસે કુલ 40 કિ.ગ્રા. લગેજ છે. તો તેઓને આઠ સ્ટેજની મુસાફરી માટે કેટલી લગેજની રકમ ચૂકવવી પડશે ? 640 રૂ. શૂન્ય 240 રૂ. 400 રૂ. 640 રૂ. શૂન્ય 240 રૂ. 400 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર (GEER Foundation) ક્યાં આવેલું છે ? ભાવનગર ગીર સોમનાથ ગાંધીનગર જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ ગાંધીનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘બિન્દુ સરોવર’ ક્યાં આવેલું છે ? કચ્છ પાટણ સિધ્ધપુર અમદાવાદ કચ્છ પાટણ સિધ્ધપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP