ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલું છે ? શનિદેવ મંદિર બાલકૃષ્ણ લાલજીની હવેલી સૂર્યમંદિર બહુચર માતાનું સ્થાનક શનિદેવ મંદિર બાલકૃષ્ણ લાલજીની હવેલી સૂર્યમંદિર બહુચર માતાનું સ્થાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1951 1955 1953 1949 1951 1955 1953 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. આપેલ તમામ માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. આપેલ તમામ માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ? રાઠવા - પીઠોરાના ચિત્રો ભીલો - ભારાડીના ચિત્રો ચૌધરીઓ - નવાના ચિત્ર કુંકણીઓ - ગોગજના ચિત્રો રાઠવા - પીઠોરાના ચિત્રો ભીલો - ભારાડીના ચિત્રો ચૌધરીઓ - નવાના ચિત્ર કુંકણીઓ - ગોગજના ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે ? મોહિની અટ્ટમ ભરતનાટ્યમ અને મણિપુરી ભરતનાટ્યમ અને કુચીપુડી કથક મોહિની અટ્ટમ ભરતનાટ્યમ અને મણિપુરી ભરતનાટ્યમ અને કુચીપુડી કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP