GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ? સિધ્ધરાજ જયસિંહ મહમૂદ બેગડો આશાવલ ભીલ અહમદશાહ સિધ્ધરાજ જયસિંહ મહમૂદ બેગડો આશાવલ ભીલ અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે ? ટેકોમીટર થરમોમીટર ઓડોમીટર સ્પીડોમીટર ટેકોમીટર થરમોમીટર ઓડોમીટર સ્પીડોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજોમાંથી નથી ? અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કબડ્ડીની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે ? 12 08 14 10 12 08 14 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Word ના ટેબલમાં રહેલ આડી હરોળને શું કહેવાય છે ? સેલ (Cell) પેરેગ્રાફ (Paragraph) કૉલમ (Column) ૨ો (Row) સેલ (Cell) પેરેગ્રાફ (Paragraph) કૉલમ (Column) ૨ો (Row) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કાર્ડિયાક મસાજ (હૃદય-મર્દન) કરવા છાતીના મધ્યમાં તેને લંબદિશામાં અને એક મિનિટમાં કેટલા કંપનના દરે કરવી ? 80 45 100 60 80 45 100 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP