ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? હરીપુરા સુરત રાજકોટ અમદાવાદ હરીપુરા સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? પારસી વલંદાઓ ફ્રેન્ચ ફિરંગીઓ પારસી વલંદાઓ ફ્રેન્ચ ફિરંગીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? કૌટિલ્ય પરાશર મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ બૃહસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ સંથાલ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1999 વર્ષ 1969 વર્ષ 1979 વર્ષ 1989 વર્ષ 1999 વર્ષ 1969 વર્ષ 1979 વર્ષ 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. અશ્વિનીકુમાર બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP