ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? સંતરામપુર દાહોદ ગોધરા ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ઝાલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? દયાનંદ સરસ્વતી વિવેકાનંદ બી. આર. આંબેડકર મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી વિવેકાનંદ બી. આર. આંબેડકર મહાત્મા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? કાર્ડિયોગ્રામ અગન પંખ મુસાફિર મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગન પંખ મુસાફિર મારા અનુભવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડિજિટલ ટ્રાન્જેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લૉન્ચ કરી ? ડૉ.બાબા સાહેબ આંબેડકર સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ડૉ.બાબા સાહેબ આંબેડકર સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP