ભારતનો ઈતિહાસ (History of India) ___ મંડળ ભારતીય રજવાડાઓમાં નેશનાલિસ્ટ પીપલ્સ સંસ્થા તરીકે જાણીનું હતું ? પ્રજા કિસાન દિવાન મુફતી પ્રજા કિસાન દિવાન મુફતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી. બેનર્જી વિઠ્ઠલભાઈ પટેલ એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી. બેનર્જી વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી મોતીલાલ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ? તમિલનાડુ મધ્ય પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. એકુવેરિન - માલદીવ શક્તિ - ફ્રાંસ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા વિનબેક્સ - કઝાખસ્તાન એકુવેરિન - માલદીવ શક્તિ - ફ્રાંસ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા વિનબેક્સ - કઝાખસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP