Talati Practice MCQ Part - 5 ગાંધીજીએ 1942માં ‘હિંદ છોડો’ આંદોલન વખતે કયો નારો આપ્યો ? વંદે માતરમ્ કરો યા મરો જય હિન્દ જય જવાન વંદે માતરમ્ કરો યા મરો જય હિન્દ જય જવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ હતો ? તાતરખાન મલેક દીનાર ઝફરખાન દરિયાખાન તાતરખાન મલેક દીનાર ઝફરખાન દરિયાખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ? 600 ગુણ 420 ગુણ 720 ગુણ 500 ગુણ 600 ગુણ 420 ગુણ 720 ગુણ 500 ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સોનેટ ‘ભણકાર’ કઈ નદી પર ઉપર લખાયું છે ? ભાદર સાબરમતી તાપી નર્મદા ભાદર સાબરમતી તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ? ભગવતસિંહજી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગાંધીજી ભગવતસિંહજી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘સાધના' નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. વાર્ષિક સાપ્તાહિક પખવાડિક માસિક વાર્ષિક સાપ્તાહિક પખવાડિક માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP