ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આગાખાન મહેલ
આપેલ પૈકી એક પણ નહીં
આગાખાન પાર્ક
આલ્ફ્રેડ પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.
1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી
2) સ્વદેશી મિત્ર મંડળ
3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
4) ઝંડા સત્યાગ્રહ
A) નાગપુર
B) મુંબઈ
C) બંગાળ
D) અમદાવાદ

1-A, 2-D, 3-C, 4-B
1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

જલંધર મઠ
સ્થાનવિશ્વર મઠ
સારનાથ મઠ
મહાબોધિ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ?

આપણું ભારત
રાષ્ટ્રીય ભારત
અભિનવ ભારત
આધુનિક ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
બૃહદરથ
બિંદુસાર
સંપ્રતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP