શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ પડાળ પસાયતો દિંગ પળિયું પડાળ પસાયતો દિંગ પળિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર - ટંડેલ ખલાસ માલમ ભંડારી ટંડેલ ખલાસ માલમ ભંડારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ગાય કે ઘેટા-બકરાનો વાડો ભૂંગા વાંઢ ઝોક આપેલ તમામ ભૂંગા વાંઢ ઝોક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વડવાનલ અવકાશ મેઘાડંબર ક્ષિતિજ વડવાનલ અવકાશ મેઘાડંબર ક્ષિતિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – તૃણપ્રદેશ બીટ બીડ તૃણબીજ તૃણપ્રદેશ બીટ બીડ તૃણબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી અભિસારિકા પ્રેમાળ નિહારીકા સૌજન્યા અભિસારિકા પ્રેમાળ નિહારીકા સૌજન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP