શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કેળના થાંભલા કદલી સ્તંભ શાલભંજિકા અંબુજવરણ વાસયષ્ટિ કદલી સ્તંભ શાલભંજિકા અંબુજવરણ વાસયષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો પલાણ તંગ લગામ કમરપટ્ટો પલાણ તંગ લગામ કમરપટ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.વાળ ટૂંપી નાખવા તે લુંચન લૂખરી લૂઓ લુંચી લુંચન લૂખરી લૂઓ લુંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું – થાંભલો મોભારો સ્તંભ મોભ થાંભલો મોભારો સ્તંભ મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ઘરઘરાહટ સરસરાહટ પર્ણમર્મર ચરચરાટ ઘરઘરાહટ સરસરાહટ પર્ણમર્મર ચરચરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગરખા જેવું એક વસ્ત્ર ધોલકી કેડિયુ કભા પલવટ ધોલકી કેડિયુ કભા પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP