શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - પાણી ભરવાનું ચામડામાંથી બનાવેલું કોથળી જેવું સાધન. છક બોક ખલુ મશક છક બોક ખલુ મશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – સલવટ પલવટ કટિમેખલા કેડિયું સલવટ પલવટ કટિમેખલા કેડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' ધનુર્ધર સવ્યસાચી ડાબોડી બાણાવળી ધનુર્ધર સવ્યસાચી ડાબોડી બાણાવળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમમિતિ સમારાધન સમાલ સમરથ સમમિતિ સમારાધન સમાલ સમરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમરથ સમમિતિ સમાલ સમારાધન સમરથ સમમિતિ સમાલ સમારાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઘરની બાજુની દીવાલ પછીત કરો વાંડ ભીંત પછીત કરો વાંડ ભીંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP