શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કોઈ કોશમાં આવતો મુદ્દો સંબોધન અધિકરણ અપાદાન આપેલ પૈકી એક પણ નહીં સંબોધન અધિકરણ અપાદાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. કોઠારીયું ફલું ખળું ખલું કોઠારીયું ફલું ખળું ખલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે ખલાણું જલાણું હલાણું પલાણું ખલાણું જલાણું હલાણું પલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : પરાત્પર નિરવધિ ચિરંજીવ અકાલ પરાત્પર નિરવધિ ચિરંજીવ અકાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ગામને પાદર ઘેટા-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ – ઝોકડું ગમાણ ઝોડકું તબેલો ઝોકડું ગમાણ ઝોડકું તબેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો: સંકેત મુજબ પ્રમીને મળવા જતી નાયિકા – અભિસારિકા પ્રિયતમા વિરહિણી છલનાયિકા અભિસારિકા પ્રિયતમા વિરહિણી છલનાયિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP