શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ગાય કે ઘેટા-બકરાનો વાડો વાંઢ ઝોક આપેલ તમામ ભૂંગા વાંઢ ઝોક આપેલ તમામ ભૂંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહ માટે યોગ્ય એક શબ્દ પસંદ કરો.વતન છોડી બીજા સ્થળે જવું. વનવાસ પ્રવાસ હિજરત તીર્થાટન વનવાસ પ્રવાસ હિજરત તીર્થાટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે - અમરજ્યોત અમૃતદીપક રામણદીવડો રામજયોત અમરજ્યોત અમૃતદીપક રામણદીવડો રામજયોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી બલોયુ આંબુ અણગાર કાઠલુ બલોયુ આંબુ અણગાર કાઠલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ કંકોતરી દાવત નિવેદન નોતરું કંકોતરી દાવત નિવેદન નોતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક ડભાયણું તંગ પલાણ મંગાળો ડભાયણું તંગ પલાણ મંગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP