કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નિધન પામેલા પ્રખ્યાત લેખક અજીજ હાજિની ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત હતા ? જમ્મુ કાશ્મીર તેલંગાણા મહારાષ્ટ્ર લક્ષદ્વીપ જમ્મુ કાશ્મીર તેલંગાણા મહારાષ્ટ્ર લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ફાઉન્ડેશન ફોર એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) દ્વારા ‘ઈડન’ બીચને ‘બ્લુ ફલેગ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? પશ્વિમ બંગાળ તમિલનાડુ પુડુચેરી લક્ષદ્વીપ પશ્વિમ બંગાળ તમિલનાડુ પુડુચેરી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ ‘સૂર્યકિરણ'નું આયોજન કર્યું હતું ? ભુટાન માલદીવ બાંગ્લાદેશ નેપાળ ભુટાન માલદીવ બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ હૃદય દિવસ (World eart Day) ક્યારે મનાવાય છે ? 28 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનીષ નરવાલે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે ? સ્વિમિંગ બેડમિન્ટન શૂટિંગ ટેનિસ સ્વિમિંગ બેડમિન્ટન શૂટિંગ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્લ્ડ બેંકે તાજેતરમાં તેના કયા રિપોર્ટનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય કર્યો છે ? Ease of Doing Business Report Global Hunger Index Report Technical Cooperation Report World Social Protection Report Ease of Doing Business Report Global Hunger Index Report Technical Cooperation Report World Social Protection Report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP