ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1925 વર્ષ 1920 વર્ષ 1930 વર્ષ 1912 વર્ષ 1925 વર્ષ 1920 વર્ષ 1930 વર્ષ 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? શાહજહાં એકેય નહીં સલીમ (જહાંગીર) ઔરંગઝેબ શાહજહાં એકેય નહીં સલીમ (જહાંગીર) ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર વાસુદેવ બળવંત ફળકે ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર વાસુદેવ બળવંત ફળકે ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી વેરો ઉઘરાવવો જેલનું સંચાલન ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી વેરો ઉઘરાવવો જેલનું સંચાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP