ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. આનંદી રમા (રાજબા) મોંઘી (શોભના) સોનલ આનંદી રમા (રાજબા) મોંઘી (શોભના) સોનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ? પન્ના નાયક કુમારપાળ દેસાઈ મોહમ્મદ માકંદ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક કુમારપાળ દેસાઈ મોહમ્મદ માકંદ કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ સાહિત્યકાર મણીશંકર રત્નજી ભટ્ટનું જન્મસ્થળ જણાવો. વેગણપુર તળાજા ચાવંડ શિનોર વેગણપુર તળાજા ચાવંડ શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? અમિત ઠક્કર અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર નૃસિંહ વિભાકર અમિત ઠક્કર અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઈનો પર્વત’ કૃતિનો સાહિત્યકાર જણાવો. હાસ્યનવલ લલિતનિબંધ હાસ્યનાટક રોજનીશી હાસ્યનવલ લલિતનિબંધ હાસ્યનાટક રોજનીશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ? વર્ષાબેન અડાલજા સરોજબેન પાઠક ધીરુબેન પટેલ વિદ્યાગૌરી નીલકંઠ વર્ષાબેન અડાલજા સરોજબેન પાઠક ધીરુબેન પટેલ વિદ્યાગૌરી નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP