ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ? ચિનુ મોદી ભગવતીકુમાર શર્મા મધુસૂદન કોઠારી સિતાંશુ યશચંદ્ર મહેતા ચિનુ મોદી ભગવતીકુમાર શર્મા મધુસૂદન કોઠારી સિતાંશુ યશચંદ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? કુમારપાળ દેસાઈ કુન્દનિકા કાપડિયા જય વસાવડા વિનોદિની નીલકંઠ કુમારપાળ દેસાઈ કુન્દનિકા કાપડિયા જય વસાવડા વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? લાભશંક્ર ઠાકર રમેશ પારેખ હસમુખ પાઠક સુરેશ જોષી લાભશંક્ર ઠાકર રમેશ પારેખ હસમુખ પાઠક સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? રા.વિ.પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ સુંદરમ્ રા.વિ.પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP