• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ?

પંડિત સુખલાલજી
રાજેશ વ્યાસ
નગીનદાસ પારેખ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘યદા તદા ગઝલ’ ગઝલસંગ્રહ કોનો છે ?

સ્નેહી પરમાર
ધીરુબેન પટેલ
કુંદનિકા કાપડીયા
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ?

ભોજા ભગત
ગંગાસતી
મીરાંબાઈ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદ કયા શહેરના વતની હતા ?

જામનગર
સુરત
અમદાવાદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી ?

1905
1912
1918
1924

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ?

1973
1974
1971
1972

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Bin Sachivalay Mock Test 1 Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Talati Practice MCQ Part - 9 નિપાત સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Talati Practice MCQ Part - 5 કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US