ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાંસી નામની છોકરી’, ‘કાલસર્પ’ કોના નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે ? ત્રિભુવનદાસ લુહાર નવલરામ ત્રિપાઠી મધુરાય ઉશનસ્ ત્રિભુવનદાસ લુહાર નવલરામ ત્રિપાઠી મધુરાય ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ઉમાશંકર જોશી સુરેશ દલાલ જ્યોતીન્દ્ર દવે ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી સુરેશ દલાલ જ્યોતીન્દ્ર દવે ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ? ડૉ. ચેખોવ એલેક્ઝાન્ડર ફાધર વાલેસ કાકાસાહેબ કાલેલકર ડૉ. ચેખોવ એલેક્ઝાન્ડર ફાધર વાલેસ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. દલપતરામ અખો શામળ નર્મદ દલપતરામ અખો શામળ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ? પાનગોષ્ઠિ કદલીવન પવન રૂપેરી પૂર્વાકાશ પાનગોષ્ઠિ કદલીવન પવન રૂપેરી પૂર્વાકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? કુરાન કથા ગીતાસાર આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર કુરાન કથા ગીતાસાર આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP