ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જલન’ માતરીનું પુરું નામ જણાવો. જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલખાન અલીખાન બલોચ જલાલખાન કમાલખન મંસૂરી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલખાન અલીખાન બલોચ જલાલખાન કમાલખન મંસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ભાસ-ઉરૂભંગ તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ચંદ બરદાઈ-કાવ્યદર્શ સોમદેવ-કથાસરિતસાગર ભાસ-ઉરૂભંગ તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ચંદ બરદાઈ-કાવ્યદર્શ સોમદેવ-કથાસરિતસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ? સાંઈરામ દવે વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી સાંઈરામ દવે વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તાનું નામ જણાવો. અડધે રસ્તે રાજાધિરાજ મારી કમલા શીશુ અને સખી અડધે રસ્તે રાજાધિરાજ મારી કમલા શીશુ અને સખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? ગરબી ખંડકાવ્ય નવલકથા મહાકાવ્ય ગરબી ખંડકાવ્ય નવલકથા મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP