ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું સંગ્રહાલય (મ્યુઝિયમ) સૌથી જૂનું છે ? બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા કચ્છ મ્યુઝિયમ, ભુજ બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા કચ્છ મ્યુઝિયમ, ભુજ બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે કયું જાણીતું છે ? રાવણ હથ્થો સુંરદો જંતર મૃદંગ રાવણ હથ્થો સુંરદો જંતર મૃદંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? જામ સતાજી જામ દિગ્વિજયસિંહજી સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી જામ દિગ્વિજયસિંહજી સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે ? પિછવાઈ આમાંની કોઈ નહીં લઘુચિત્ર આધુનિક પિછવાઈ આમાંની કોઈ નહીં લઘુચિત્ર આધુનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના કયા શહેરની 'બાંધણી' સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે ? જુનાગઢ ભુજ ભાવનગર જામનગર જુનાગઢ ભુજ ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. રંગભૂમિના કલાકાર લેખક-પત્રકાર પ્રસિદ્ધ ગાયક વૈજ્ઞાનિક રંગભૂમિના કલાકાર લેખક-પત્રકાર પ્રસિદ્ધ ગાયક વૈજ્ઞાનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP