ભારતનું બંધારણ (Constitution Of India) 1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. સચ્ચિદાનંદ સિન્હા ડો. એચ. સી. મુખર્જી સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. સચ્ચિદાનંદ સિન્હા ડો. એચ. સી. મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે ? 276 326 406 356 276 326 406 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? પંચાયત પ્રધાન મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ પંચાયત પ્રધાન મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ? કોઈ નહીં રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા, લોકસભા કોઈ નહીં રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા, લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 142 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ / સલાહથી કરી શકે છે ? લોકસભા સંસદ સર્વોચ્ચ અદાલત કેન્દ્રિય તકેદારી આયોગ લોકસભા સંસદ સર્વોચ્ચ અદાલત કેન્દ્રિય તકેદારી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP