ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ?

ઓરિસ્સા
કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ?

માઈકલ જુસીયસ
ફ્રેડરિક હઝબર્ગ
આર.સી. ડેવિસ
ફ્રેડરિક ટેલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ઈન્ડિયા વિન્સ ફ્રીડમ' ના લેખક કોણ છે ?

શેકસપિયર
રિચાર્ડ બચ
અબ્દુલ કલામ
જહોન રસ્કિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ?

મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
બાલ ગંગાધર ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ?

કુમુદિની લાખિયા
હોમાઈ વ્યારાવાલા
વનરાજ ભાટિયા
કે.જી. સુબ્રહ્મણ્યમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP