કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્લાસ્ટિક સમજૂતી શરૂ કરનારો એશિયાનો પ્રથમ દેશ ક્યો બન્યો ? ચીન ભારત સિંગાપુર જાપાન ચીન ભારત સિંગાપુર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એસ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF) પહેલ ___ દ્વારા શરૂ કરાયેલી છે. CBSE NITI આયોગ ગૃહ મંત્રાલય AIITE CBSE NITI આયોગ ગૃહ મંત્રાલય AIITE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ફાઉન્ડેશન ફોર એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) દ્વારા ‘કેવલમ’ બીચ ને ‘બ્લુ ફલેગ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? કર્ણાટક ગુજરાત તમિલનાડુ ગોવા કર્ણાટક ગુજરાત તમિલનાડુ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી સુમિત અંતિલે ગોલ્ડ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? હાઈ જમ્પ શૂટિંગ જેવેલિન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ જેવેલિન થ્રો ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિમાલય દિવસ ક્યારે મનાવાય છે ? 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ? Doubtnut DRDO Brainly BYJU'S Doubtnut DRDO Brainly BYJU'S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP