Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોની આગેવાની હેઠળ સન 1951માં “મહાગુજરાત સીમા સમિતિ''ની રચના થઈ ? શ્રી હિમતલાલ શુકલ સર પુરુષોત્તમ દાસ બ્રહ્મકુમાર ભટ્ટ જ્યંતિ દલાલ શ્રી હિમતલાલ શુકલ સર પુરુષોત્તમ દાસ બ્રહ્મકુમાર ભટ્ટ જ્યંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? પંચાસર પાનસર ભૃગુકચ્છ અણહિલપુર પાટણ પંચાસર પાનસર ભૃગુકચ્છ અણહિલપુર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ? ફારસી તુર્કી અરબી પોર્ટુગીઝ ફારસી તુર્કી અરબી પોર્ટુગીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડક્પનો વિજેતા કયો દેશ છે ? વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ સાઉથ આફ્રીકા ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ સાઉથ આફ્રીકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 2જી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મંત્રી નીચેનામાંથી કોણ ? વિનોદિની નીલકંઠ પુષ્પાબેન મહેતા હંસા મહેતા ઇન્દુમતીબેન શેઠ વિનોદિની નીલકંઠ પુષ્પાબેન મહેતા હંસા મહેતા ઇન્દુમતીબેન શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP