ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતીની રોટલી’ પુસ્તકના લેખક કોણ છે ? રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત જયોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? મૂછબંધ વેશગોર કાંચળિયા પડપારીયો મૂછબંધ વેશગોર કાંચળિયા પડપારીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? છ સાત ચાર પાંચ છ સાત ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વઢવાણ માંડવી વીરપુર વાસદ વઢવાણ માંડવી વીરપુર વાસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? પરબ શબ્દ સૃષ્ટિ બુદ્ધિપ્રકાશ કુમાર પરબ શબ્દ સૃષ્ટિ બુદ્ધિપ્રકાશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP