ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ? પાનગોષ્ઠિ કદલીવન પવન રૂપેરી પૂર્વાકાશ પાનગોષ્ઠિ કદલીવન પવન રૂપેરી પૂર્વાકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? આગમન ગાતાં ઝરણાં મહેફિલ પ્યાસ આગમન ગાતાં ઝરણાં મહેફિલ પ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? વડોદરા જામનગર સુરત અમદાવાદ વડોદરા જામનગર સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો. નટવરલાલ કુબેરભાઇ પંડ્યા નર્મદાશંકર રેવાશંકર મહેતા નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા નર્મદાશંકર રેવાશંકર મહેતા નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો :a. ચૌલાદેવીb. ઉઘાડી બારીc. આંધળી માંનો કાગળ d. મેના ગુર્જરીi. ગૌરીશંકર જોષીii. ઉમાશંકર જોશીiii. ઇન્દુલાલ ગાંધીiv. રસિકલાલ પરીખ a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iv, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી શિવ પંડ્યા બંસીલાલ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી શિવ પંડ્યા બંસીલાલ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP