ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

નવલરામ પંડ્યા
દુર્ગારામ મહેતા
નર્મદશંકર
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ?

ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત સાહિત્યસભા
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP