ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1938 1932 1936 1934 1938 1932 1936 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? શાંતિલાલ શાહ મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા ચં. ચી. મહેતા શાંતિલાલ શાહ મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો વર્ણસગાઈ અનન્વય ઉપમા શબ્દાનુપ્રાસ વર્ણસગાઈ અનન્વય ઉપમા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ હરીન્દ્ર દવે સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ હરીન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મત્તવિલાસ પ્રહસન’ની રચના કોણે કરી છે ? પાણિની માઘ મહેન્દ્રવર્મન પ્રથમ કલ્હણ પાણિની માઘ મહેન્દ્રવર્મન પ્રથમ કલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP