કહેવત (Proverb)
‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો.

ખૂબ અધીરા બની જવું
ઉમંગમાં આવી જવું
આનંદમાં આવવું
સંઘર્ષમાં ઉતરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
એક નર હજાર હુન્નર

માણસને મહેનત ગમતી નથી
એકસમાન વર્તાવ દાખવે
એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી
માણસ છે તો હજાર કામ મળી રહેશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વાઘરીવાડમાં મરણ થાય છે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ઘોને મરવાની બીક લાગતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.
જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
એક હાથની આંગળી, નાની શું ને માટી શું ?

સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય
માણસની આંગળીઓ સરખી હોતી નથી.
હાથમાં તાકાત હોય તો જીવન સુધરે.
એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો

એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં.
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP