ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રલેખા પત્ર ઇશ્વર પેટલીકરની કઈ નવલકથામાં આવે છે ? ઋણાનુબંધ ધરતીનો અવતાર મારી હૈયાસગડી જનમટીપ ઋણાનુબંધ ધરતીનો અવતાર મારી હૈયાસગડી જનમટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? ખુલ્લા બારણે ટકોરા એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર સમયાંતર ખુલ્લા બારણે ટકોરા એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર સમયાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિના સર્જકનું નામ આપો ? દિગીશ મહેતા ધીરેન્દ્ર મહેતા ઉમાશંકર જોશી સુન્દરમ્ દિગીશ મહેતા ધીરેન્દ્ર મહેતા ઉમાશંકર જોશી સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ હરગોવિંદ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ જયશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP