ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1941-47 વર્ષ 1939-45 વર્ષ 1933-39 વર્ષ 1944-49 વર્ષ 1941-47 વર્ષ 1939-45 વર્ષ 1933-39 વર્ષ 1944-49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? એકેય નહીં લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ બાળગંગાધર તિલક એકેય નહીં લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ બાળગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? સિંચાઈ કાર્યના ઉપયોગ માટે નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર રાજ્યની જમીનમાં વાવણી પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર રાજ્યની જમીનમાં વાવણી પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP