ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ? બકુલ ત્રિપાઠી જયંત કોઠારી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી જયંત કોઠારી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 3 2 1 4 3 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી જલન માતરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રબુદ્ધ જ્ઞાનમુર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. ડભોઈ તળાજા અમદાવાદ વડનગર ડભોઈ તળાજા અમદાવાદ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? તુષાર શુક્લ રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP