ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબી એ પુરુષોનું નૃત્ય છે. ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી. ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબી એ પુરુષોનું નૃત્ય છે. ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી. ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે ? મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રાજ્યમાં હાલમાં કયા તોરણો જોવાલાયક છે ? કપડવંજ આપેલ તમામ દેવમાલ વડનગર કપડવંજ આપેલ તમામ દેવમાલ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધમાલ નૃત્ય ક્યા લોકોનું છે ? સીદીઓનું પઢાર મેર ખારવણ બેહનો સીદીઓનું પઢાર મેર ખારવણ બેહનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો ? સાબરમતી આશ્રમ, અમદાવાદ વઘઈ વ્યારા વાલોડ સાબરમતી આશ્રમ, અમદાવાદ વઘઈ વ્યારા વાલોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? વોટસન મ્યુઝિયમ, રાજકોટ કેલિકો મ્યુઝિયમ, અમદાવાદ સરદાર પટેલ મ્યુઝિયમ, સુરત સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ વોટસન મ્યુઝિયમ, રાજકોટ કેલિકો મ્યુઝિયમ, અમદાવાદ સરદાર પટેલ મ્યુઝિયમ, સુરત સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP