Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘એક પહલ ડ્રાઈવ’ નામનું અખિલ ભારતીય વિશેષ અભિયાન લૉન્ચ કર્યું છે ?

ગ્રામીણ વિકાસ મંત્રાલય
કોર્પોરેટ બાબતોનું મંત્રાલય
નાણાં મંત્રાલય
કાયદો અને ન્યાય મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ બંને
બીજિંગ 2022ના શિયાળુ ઓલિમ્પિકનું સત્તાવાર આદર્શ વાક્ય : ટુગેધર ફોર એ શેર્ડ ફ્યુચર
બીજિંગ 2022 શિયાળુ ઓલિમ્પિક રમતોનો મેસ્કોટ : બિંગ ડ્વેન ડ્વેન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
દક્ષિણ-દક્ષિણ સહયોગ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for South-South Cooperation) ક્યારે મનાવાય છે ?

12 સપ્ટેમ્બર
13 સપ્ટેમ્બર
14 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP