કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલય ‘ભારતમાં શહેરી પ્લાનિંગ ક્ષમતામાં સુધાર' શીર્ષકથી રિપોર્ટ રજૂ કર્યો હતો ? નીતિ આયોગ KVIC એક પણ નહીં નાણાં મંત્રાલય નીતિ આયોગ KVIC એક પણ નહીં નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી સુંદર સિંહ ગુર્જર કઈ રમત સાથે સંકળાયેલા છે ? સ્વિમિંગ તીરંદાજી જેવેલિન થ્રો વેઈટ લિફિન્ટંગ સ્વિમિંગ તીરંદાજી જેવેલિન થ્રો વેઈટ લિફિન્ટંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કઈ રાજ્ય સરકાર શ્રી સુબ્રમણ્યમ ભારતીની પૂણ્યતિથિ 11 સપ્ટેમ્બરને “મહાકવિ દિવસ’ તરીકે ઉજવશે ? કેરળ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'તાઈ-અહોમ અને મટક' સમુદાય ક્યા રાજ્યમાં આદિવાસી જાતિના દરજ્જાની માંગ કરી રહ્યા છે ? મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા આસામ મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ‘ડુગોંગ સંરક્ષણ રિઝર્વ’ સ્થાપિત કરવામાં આવશે ? મેઘાલય તમિલનાડુ ત્રિપુરા આસામ મેઘાલય તમિલનાડુ ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ગુલાબ દિવસ’નો ઉદ્દેશ કયા રોગ વિશે જાગૃતિ ફેલાવવા અને તે રોગ સામે લડતા લોકોમાં આશા અને ઉત્સાહ ફેલાવવાનો છે ? ફાઈલેરિયા હાથીપગો મેલેરીયા કેન્સર ફાઈલેરિયા હાથીપગો મેલેરીયા કેન્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP