Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ?

જવાહરલાલ નહેરુ
મોતીલાલ નહેરુ
ગાંધીજી
બાળ ગંગાધર ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબોમા કેટલામા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ હતા ?

65મા પ્રજાસત્તાક દિન
67મા પ્રજાસત્તાક દિન
66મા પ્રજાસત્તાક દિન
64મા પ્રજાસત્તાક દિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે ?

યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયા
બૅન્ક ઓફ ઇન્ડિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP