Loading [Contrib]/a11y/accessibility-menu.js

વિશ્વનો ઈતિહાસ (History of the world)
નીચેના પૈકી ક્યાં અહેવાલ વર્લ્ડ બેંક દ્વારા જારી કરવામાં આવે છે ?

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ
હ્યુમન કેપિટલ ઈન્ડેક્સ
આપેલ તમામ
વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વનો ઈતિહાસ (History of the world)
દેશ અને તેની રાજધાનીનું ખોટું જોડકું શોધો.

રિયાધ-ઈરાન
કોલંબો-શ્રીલંકા
હરારે ઝિમ્બાબ્વે
કીવ-યુક્રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વનો ઈતિહાસ (History of the world)
ફિડેલ કાસ્ટ્રોનું તાજેતરમાં નિધન થયું. તેઓ લાંબા સમય સુધી કયા દેશના રાષ્ટ્રપ્રમુખ હતાં ?

ક્યૂબા
કેન્યા
ઝામ્બિયા
કેમરૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP