ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ? 1928 1924 1926 1930 1928 1924 1926 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ? બળવંતરાય મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક પુષ્પાબેન મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક પુષ્પાબેન મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ? ધોળાવીરા રોજડી રંગપુર લોથલ ધોળાવીરા રોજડી રંગપુર લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો .1. મૈત્રક 2. યાદવ 3. સોલંકી 4. ચાવડા 4,3,1,2 1,3,4,2 1,4,3,2 2,1,4,3 4,3,1,2 1,3,4,2 1,4,3,2 2,1,4,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ? જલાલુદ્દીન ખિલજી ખુશરો શાહ બખ્તિયાર ખિલજી અલાઉદ્દીન ખિલજી જલાલુદ્દીન ખિલજી ખુશરો શાહ બખ્તિયાર ખિલજી અલાઉદ્દીન ખિલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યું ? 24 ટકા 25 ટકા 28 ટકા 22 ટકા 24 ટકા 25 ટકા 28 ટકા 22 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP